સમવસરણ
1. સૌધર્મ ઈન્દ્રે કરેલ સમવસરણ આઠ દિવસ રહે છે.
2. ઈશાન ઈન્દ્રે કરેલ સમવસરણ પંદર દિવસ રહે છે.
3. સનતકુમાર ઈન્દ્રે કરેલ સમવસરણ એક મહિનો રહે છે.
4. માહેન્દ્ર દેવે કરેલ સમવસરણ બે મહિના રહે છે.
5. બ્રાહ્મેન્દ્ર દેવે કરેલ સમવસરણ ચાર મહિના રહે છે.
6. અચ્યુત્ય દેવે કરેલ સમવસરણ દશ દિવસ રહે છે.
7. જ્યોતિષ ઈન્દ્રે કરેલ સમવસરણ પંદર દિવસ રહે છે.
જ્યારે ભગવાન દેશના આપે ત્યારેવાણી સાંભળવા માટે આવનાર નર, નારી, સાધુ, સાધ્વી, વૈમાનિક દેવો, દેવી, ભવનપતિ દેવ, દેવિ, જ્યોતિષિ દેવ, દેવી, વ્યંતર દેવ, દેવી, વિગેરે બાર પર્ષદા બેસે છે.
જય જિનેન્દ્ર
Comments
Post a Comment