સ્વપ્ન
પ્રભુ વિરના 10 સ્વપ્નો અને તેનું ફળ.
1. તાડ પિશાચનો ઘાતઃ - મોહનિય કર્મનો ઘાત
2. શુક્લપક્ષી દ્વારા સેવાઃ - શુક્લ ધ્યાન
3. કોયલપક્ષીનું ગીતઃ - દ્વાદશાંગીની પ્રેરૂપણા
4. ગાયોની સમુહ સેવાઃ - ચર્તુર્વિધ સંઘની સ્થાપના
5. મહાસાગર પાર કર્યોઃ - ભવસાગર નો અંત
6. ઊગતો સૂર્યઃ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ
7. માનુષોત્તર પર્વતને વિંટળાવુંઃ - ત્રણ ભૂવનમાં કીર્તિ ફેલાઈ જવી
8. મેરૂપર્વત આરોહણઃ - સમવસરણમાં દેશના
9. દેવોથી સેવાતું પદ્મસરોવરઃ - ઈન્દ્રો દ્વારા થતી સેવા
10. પુષ્પની બે માળાઃ - સર્વ વિરતી, દેશ વિરતી ધર્મની પ્રરૂપણા
આવા ઉપકારી દેવાધિદેવની પૂજા કરવાથી આઠે કર્મોનો નાશ થાય છે. માટે આવા તીર્થંકરની તો દરરોજ ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ.
Comments
Post a Comment