નેમિનાથદાદા
ગિરનારના નેમિનાથ પ્રભુની પ્રતિમા વજ્રની બનેલી છે. 🌹 ❇ આ વાત લગભગ 700 વર્ષ પહેલાંની છે. 🌹 🌹 ❇ બાદશાહ સુરત્રાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ને પૂછ્યું કે સૂરિદેવ ! તમારાં ધર્મમાં ગિરનારનાં ઘણાં ઘણાં ગીત ગાન ગવાયાં છે ! તો શું ગિરનાર આટલો પ્રભાવશાળી છે ?🌹🌹 ❇ " હા , બાદશાહ જૈન જ ધર્મમાં નહિ પણ બીજાં બધાં ધર્મોમાં ગિરનારને એક પવિત્ર તીર્થ તરીકે નિહાળે છે. અમારાં નેમિનાથ પ્રભુનું વિશાળ ત્યાં જિનમંદિર છે. એમના ત્રણ - ત્રણ કલ્યાણકોથી એ ધરતી ધન્ય બની ગઈ છે. "🌹🌹 ❇ ' મંદિર - મૂર્તિનો કોઈ પ્રત્યક્ષ પ્રભાવ ખરો , સૂરિજી ? બાદશાહે પૂછ્યું. '🌹🌹 ❇ અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ની સાથે બાદશાહ સૂરત્રાણ એક દિવસ ગિરનાર ...